કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો રણદીપ ગુલેરિયા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો વિવેક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો વિવેક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કાર્બન ટ્રેડિંગ માટે ચર્ચામાં રહેલી કંપની Enking Internationalનું વડુમથક ક્યાં આવેલું છે ? ઈન્દોર જીનિવા પેરિસ મુંબઈ ઈન્દોર જીનિવા પેરિસ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. IIT દિલ્હી BISAG-N C-DAC NIC IIT દિલ્હી BISAG-N C-DAC NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? શ્રીલંકા મ્યાનમાર ભારત નેપાળ શ્રીલંકા મ્યાનમાર ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ ઉત્તર પ્રદેશ કેરળ રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? પંજાબ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP