કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ (RVTR) ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? ઓમાન નોર્વે કઝાખસ્તાન નાઈજીરિયા ઓમાન નોર્વે કઝાખસ્તાન નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20ની ત્રીજી શેરપા બેઠક ક્યા યોજાઈ હતી ? વિશાખાપટ્ટનમ હમ્પી બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ હમ્પી બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) BRICS અર્બનાઈઝેશન ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? મોસ્કો શાંઘાઈ નવી દિલ્હી કેપટાઉન મોસ્કો શાંઘાઈ નવી દિલ્હી કેપટાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP