કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સોશિયલ અવેરનેસ એન્ડ એકશન ટુ ન્યૂટ્રિલાઈઝ ન્યૂમોનિયા સકસેસફુલી (SAANS) પહેલ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશનું યુદ્ધ જહાજ ‘મોસ્કવા’ સમુદ્રમાં ડુબી ગયું ? અમેરિકા રશિયા ફાન્સ યુક્રેન અમેરિકા રશિયા ફાન્સ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ? અમેરિકા અને ન્યૂઝિલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ અમેરિકા અને ન્યૂઝિલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘આયર્ન બીમ’ (Iron Beam) લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન ઈઝરાયેલ ઈરાન રશિયા ચીન ઈઝરાયેલ ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? જાપાન સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જાપાન સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'જળ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન પ્રથમવાર ક્યા વર્ષે શરૂ કરાયું હતું ? વર્ષ 2016 વર્ષ 2021 વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2021 વર્ષ 2015 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP