GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જીલ્લા પંચાયત સભ્ય પોતાના હોદ્દાની મુદત દરમ્યાન... (1)ગેરહાજરીની રજા મંજૂરી સિવાય જિલ્લામાંથી લાગલગાટ ત્રણ મહિના કરતા વધારે સમય ગેરહાજર રહે. (2) પંચાયતની રજા વગર લાગલગાટ ચાર બેઠકોમાં ગેરહાજર રહે. તો આ સંજોગોમાં તે સભ્ય તરીકે બંધ થાય છે. ઉપરોક્ત 1 અને 2 વાક્યો ચકાસો.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.