કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ઘાના બ્રાઝિલ ગ્રીસ ચિલી ઘાના બ્રાઝિલ ગ્રીસ ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ? હિમાલયન ક્ષેત્ર પૂર્વોત્તર ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ ઘાટ હિમાલયન ક્ષેત્ર પૂર્વોત્તર ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TRIFED)નું ગઠન ક્યારે કરાયું હતું ? વર્ષ 1987 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1985 વર્ષ 1987 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ? ઓડિશા રાજસ્થાન પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? અઝરબૈજાન તાજિકિસ્તાન આપેલ બંને એક પણ નહીં અઝરબૈજાન તાજિકિસ્તાન આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP