Talati Practice MCQ Part - 9
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
જંગલમાં વસનાર લોકો

આદિવાસી
પછાત
આરણ્યક
જંગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

મેગ્નેશિયમ ક્ષારો
સલ્ફરના ક્ષારો
કેલ્શીયમ ક્ષારો
ફોસ્ફરસના ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP