સંસ્થા (Organization) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું સચિવાલય ક્યા આવેલું છે ? બીજિંગ ટોક્યો કાઠમંડુ ઢાકા બીજિંગ ટોક્યો કાઠમંડુ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 1991માં છઠ્ઠું સાર્ક સમિટ કયા શહેરમાં યોજાયું ? કોલમ્બો કરાંચી ઢાકા દિલ્હી કોલમ્બો કરાંચી ઢાકા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નું હેડક્વાર્ટર (મુખ્ય મથક) ક્યાં આવેલ છે ? વિએના રોમ જીનીવા પેરિસ વિએના રોમ જીનીવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1947 વર્ષ 1939 વર્ષ 1945 વર્ષ 1951 વર્ષ 1947 વર્ષ 1939 વર્ષ 1945 વર્ષ 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન કઈ સંસ્થાનો ભાગ છે ? SAARC ન્યુ ડેવલપમેન્ટ બેંક ADB વર્લ્ડ બેંક SAARC ન્યુ ડેવલપમેન્ટ બેંક ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. FAO – રોમ UNICEF - લંડન ILO - જીનિવા UNESCO - પેરિસ FAO – રોમ UNICEF - લંડન ILO - જીનિવા UNESCO - પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP