કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOની રચના ક્યારે થઈ હતી ? 15 જૂન, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 2001 26 એપ્રિલ, 1996 15 જૂન, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 2001 26 એપ્રિલ, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? અમેરિકા ફ્રાન્સ જાપાન યુકે અમેરિકા ફ્રાન્સ જાપાન યુકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOનું પૂરું નામ શું છે ? સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રથમ અર્થશોટ પુરસ્કાર, 2021 માટે ભારતના સુશ્રી વિનિશા ઉમાશંકર અને શ્રી વિદ્યુત મોહનની પંસદગી કરવામાં આવી છે. આ પુરસ્કારની સ્થાપના ઓક્ટોબર 2020માં કોણે કરી હતી ? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2020માં પ્રસિધ્ધ થયેલા 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2020'માં ભારત કયા ક્રમે હતું ? 42 48 58 52 42 48 58 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP