કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? ભોપાલ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? અર્પણ શાહ રાકેશ ઉપાધ્યાય બિમલ પટેલ આશિષ શાહ અર્પણ શાહ રાકેશ ઉપાધ્યાય બિમલ પટેલ આશિષ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ક્યારે મનાવાય છે ? 7 મે 8 મે 5 મે 15 મે 7 મે 8 મે 5 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP