કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની રિજનલ એન્ટિ-ટેરેરિસ્ટ સ્ટ્રકચર (RATS) બેઠક 2022ની મેજબાની ક્યો દેશ કરશે ? રશિયા ભારત ચીન બાંગ્લાદેશ રશિયા ભારત ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ભારત અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પંકજકુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ રાજીવ કુમાર પંકજકુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? ચીન મોંગોલિયા ઉઝબેકિસ્તાન રશિયા ચીન મોંગોલિયા ઉઝબેકિસ્તાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? BPCL ONGC અદાણી રિલાયન્સ BPCL ONGC અદાણી રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2025 2023 2026 2024 2025 2023 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP