Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–334
અનુચ્છેદ–331
અનુચ્છેદ–332
અનુચ્છેદ–330

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લીપ વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ સોમવાર હોય તો 1 લી માર્ચના દિવસે કયો વાર હશે ?

મંગળવાર
બુધવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના વાક્યનો કૃદંત જણાવો.
“અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં”

ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP