ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?

આપેલ પૈકી એક પણ નહીં
રિવર્સ રેપોરેટ
રેપોરેટ
બેન્ક રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ?

વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે
ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે
ડિજિટલ ચૂકવણીઓ માટે
FRBM એકટની સમીક્ષા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP