GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ?

શાખ માપબંધી
બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને
બેંક દર
ખુલ્લા બજાર ની નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ?

રૂપિયા 3 લાખ
રૂપિયા 4 લાખ
રૂપિયા 2 લાખ
રૂપિયા 1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે.

રોકડ અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
પરિવર્તનશીલ અંદાજપત્ર
વેચાણ અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 62,000
રૂ. 68,000
રૂ. 60,000
રૂ. 65,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP