કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં કેટલામાં સ્થાને છે ? 12મા 10મા 8મા 9મા 12મા 10મા 8મા 9મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? આસામ ઓડિશા મેઘાલય કેરળ આસામ ઓડિશા મેઘાલય કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ના ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયા ? અજય સિંહ રમેશસિંહ ગિરીશ પટેલ મનજીત રાણા અજય સિંહ રમેશસિંહ ગિરીશ પટેલ મનજીત રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સરકારે ક્યા વર્ષ માટે નેશનલ ક્વૉન્ટમ મિશનને મંજૂરી આપી ? વર્ષ 2023-24થી 2027-28 વર્ષ 2024-25થી 2034-35 વર્ષ 2023-24થી 2034-35 વર્ષ 2023-24થી 2030-31 વર્ષ 2023-24થી 2027-28 વર્ષ 2024-25થી 2034-35 વર્ષ 2023-24થી 2034-35 વર્ષ 2023-24થી 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP