Talati Practice MCQ Part - 4
હથેળીમાં સમાય શકે તેવું કમ્પ્યૂટર ___ તરીકે ઓળખાય.

ડેસ્કટોપ
લેપટોપ
સુપર કોમ્પ્યુટર
પામટોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી.

અપાદાન
અધિકરણ
સંબંધક
સંપ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP