GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) She left the office after the manager ___ her permission. had given gives will give is giving had given gives will give is giving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? પવન પ્રકાશની તીવ્રતા હવામાં ભેજનું પ્રમાણ તાપમાન પવન પ્રકાશની તીવ્રતા હવામાં ભેજનું પ્રમાણ તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ વિષાલુ વિષ્ટિ વિષ્ટર વિષણ્ણ વિષાલુ વિષ્ટિ વિષ્ટર વિષણ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 'રાવણ હથ્થો' શું છે ? એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું તંતુવાદ્ય એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું તંતુવાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ન્યુક્લીઅસ બીજ કોની દેખરેખ હેઠળ ઉત્પન્ન કરવામાં આવે છે ? રાજ્ય બીજ નિગમ રાષ્ટ્રીય બીજ નિગમ વૈજ્ઞાનીક પ્રગતિશીલ ખેડૂત રાજ્ય બીજ નિગમ રાષ્ટ્રીય બીજ નિગમ વૈજ્ઞાનીક પ્રગતિશીલ ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP