Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– અભ્યર્થના

અભિ + અર્થના
અભી + અર્યના
અભ્યર + અર્યના
અભ્ય + અર્થના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

સરસ્વતી
નિરંજના
ૠજુપાલિકા
સરયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP