કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) SIMBEX ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ છે ? શ્રીલંકા જાપાન મ્યાનમાર સિંગાપુર શ્રીલંકા જાપાન મ્યાનમાર સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેનામાંથી કઈ નારીએ મહિલા સશક્તિકરણ અંગે યોગદાન આપેલું છે ? રેણુકા પામેયા સુશીલા પારીખ ચંદ્રીકા રાવલ આપેલ તમામ રેણુકા પામેયા સુશીલા પારીખ ચંદ્રીકા રાવલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ? શશી થરૂર રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી શશી થરૂર રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતનું પ્રથમ 24 x 7 સૌર ઊર્જા સંચાલિત ગામ કર્યું બન્યું ? મોઢેરા ઊંઝા જામકંડોરણા સિદ્ધપુર મોઢેરા ઊંઝા જામકંડોરણા સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે મનાવાય છે ? 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? જાપાન રશિયા ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP