Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જો sin A = 1/√10 હોય, તો cos A = ___. √10/3 3/√10 1 √10 √10/3 3/√10 1 √10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? બે છ એક ચાર બે છ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? મતદારો દ્વારા સીધી ચૂંટણીથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મુખ્યમંત્રી દ્વારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મુખ્યમંત્રી દ્વારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? માંડવી લંડન જીનીવા પોરબંદર માંડવી લંડન જીનીવા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ the little kids play in the garden. Lets Let Let's Allow Lets Let Let's Allow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'દેશ' આદેશ પરદેશ સુદેશ સ્વદેશ આદેશ પરદેશ સુદેશ સ્વદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP