વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર હસ્તાંતરણ પર નજર રાખનારી સંસ્થા SIPRI ક્યા દેશમાં આવેલી છે ? નોર્વે ફિનલેન્ડ બ્રિટેન સ્વીડન નોર્વે ફિનલેન્ડ બ્રિટેન સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ? તોપાઝ (કેલિફોર્નિયા) પ્રતાપગઢ (રાજસ્થાન) કામુથી (તમિલનાડુ) ચારણકા (પાટણ) તોપાઝ (કેલિફોર્નિયા) પ્રતાપગઢ (રાજસ્થાન) કામુથી (તમિલનાડુ) ચારણકા (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ? કિલ્લો રોકેટ સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ કિલ્લો રોકેટ સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 300 બિલિયન ટન 320 બિલિયન ટન 340 બિલિયન ટન 280 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન 340 બિલિયન ટન 280 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii અને v i, ii અને iii i, iii, iv અને v i અને iii i, iii અને v i, ii અને iii i, iii, iv અને v i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કયા શહેરમાં વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી 1gbps(1 giga bytes per second) ની ગતિની સગવડ આપવામાં આવનાર છે ? હૈદરાબાદ કલકત્તા મુંબઈ ચેન્નઈ હૈદરાબાદ કલકત્તા મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP