વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા દર ___ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર આયાત-નિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે. 5 2 3 4 5 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં 31 ડિસેમ્બર, 2016ના રોજ ભારતની અણુ ઘડિયાળ (Atomic Clock)માં લીપ સેકન્ડનો ઉમેરો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. આપેલ તમામ તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. આપેલ તમામ તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1 મીટર ___ નેનો મીટર 10⁹ 10⁷ 10⁸ 10⁶ 10⁹ 10⁷ 10⁸ 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ''Indomitable Spirit" (ઈનડોમિટેબલ સ્પિરીટના લેખક કોણ છે ? ડો.એ.પી.જે. અબ્દુલ કલામ હોમી ભાભા એમએસ સ્વામીનાથન સી.વી. રામન ડો.એ.પી.જે. અબ્દુલ કલામ હોમી ભાભા એમએસ સ્વામીનાથન સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? ગુરુ મંગળ શનિ શુક્ર ગુરુ મંગળ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP