કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ (SSIFS) ક્યા આવેલી છે ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ? ગીતા ફોગાટ અંશુ મલિક બબિતા કુમારી વિનેશ ફોગાટ ગીતા ફોગાટ અંશુ મલિક બબિતા કુમારી વિનેશ ફોગાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વેન્ચર કેપિટલ (VC) અને પ્રાઈવેટ ઈક્વિટી (PE) સામે આવનારા મુદ્દાઓના સમાધાન માટે નાણાં મંત્રાલય દ્વારા ગઠિત સમિતિના અધ્યક્ષ કોણ છે ? આર.શાર્મા એસ.નારાયણ આર.કૃિષ્ણન એમ.દામોદરન આર.શાર્મા એસ.નારાયણ આર.કૃિષ્ણન એમ.દામોદરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં એશિયન પામ ઓઈલ એલાયન્સ (APOA)નું ગઠન કરાયું તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1. ભારત 2. પાકિસ્તાન 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ 5.નેપાળ 6. ભૂટાન માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? બેંગ્લુરૂ ભોપાલ ઈન્દોર નાગપુર બેંગ્લુરૂ ભોપાલ ઈન્દોર નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રાષ્ટ્રીય પોષણ માહ ક્યા મહિનામાં મનાવાય છે ? ઓક્ટોબર સપ્ટેમ્બર ઑગસ્ટ જુલાઈ ઓક્ટોબર સપ્ટેમ્બર ઑગસ્ટ જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP