કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? NATO OECD ASEAN BIMSTEC NATO OECD ASEAN BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે Services e-Health Assistance & Tele-Consultation (SeHAT) OPD પોર્ટલ લોન્ચ કર્યું ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? નેપાળ ભૂટાન હોંગકોંગ ફિલિપાઈન્સ નેપાળ ભૂટાન હોંગકોંગ ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? જર્મની ઈટાલી મેક્સિકો ફ્રાંસ જર્મની ઈટાલી મેક્સિકો ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? જર્મની ફ્રાંસ ઈઝરાયલ ઈરાન જર્મની ફ્રાંસ ઈઝરાયલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP