Talati Practice MCQ Part - 4
"કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો.

ચિતળ
સતારા
ધોળકા
શિયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

ભુલભરેલ લખાણ
સુદ્રઢ લખાણ
ખરાબ અક્ષર
એક પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પાનના બીડા’ કોની કૃતિ છે ?

પ્રહલાદ પારેખ
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP