GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Such a decision would not be kind even if it ___ just. is will be were was is will be were was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્મણીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? કોરીયન ફ્રેન્ચ સ્વીડીશ પર્સીયન કોરીયન ફ્રેન્ચ સ્વીડીશ પર્સીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. were been are is were been are is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ‘સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. ગાણોલ શિયાણી સતારા શિનોર ગાણોલ શિયાણી સતારા શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP