DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ-I કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. લક્ષ્મણ આપેલ પૈકી એક પણ નહીં રામ હનુમાન લક્ષ્મણ આપેલ પૈકી એક પણ નહીં રામ હનુમાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ઍન્ની બિસેન્ટ ડબલ્યૂ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ ઍન્ની બિસેન્ટ ડબલ્યૂ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ? ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઓગષ્ટ 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચર્ચિલ રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ઍટલી ચર્ચિલ રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ઍટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP