GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Superlative degree form of 'Little'. Less List Least Littlest Less List Least Littlest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? 12 માસ 6 માસ 24 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 12 માસ 6 માસ 24 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 a-3, d-2, c-4, b-1 b-1, c-2, d-4, a-3 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 a-3, d-2, c-4, b-1 b-1, c-2, d-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી શું ખવાય વિહાનથી ખવાયું વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 18, 15, 12 101, 108, 115 10, 6, 3 -7, -5, -3 18, 15, 12 101, 108, 115 10, 6, 3 -7, -5, -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP