Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય વાયુદળના SWAC અથવા તો 'South Western Air Command'નું વડુંમથક ભારતમાં કયાં આવેલું છે ? જયપુર ગાંધીનગર જામનગર જોધપુર જયપુર ગાંધીનગર જામનગર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વાઇરસથી થતો રોગ કયો છે ? કમળો ટાઇફૉઈડ મરડો ન્યુમોનિયા કમળો ટાઇફૉઈડ મરડો ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 700 680 720 800 700 680 720 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ? મહેશ ભટ્ટ રાજેશ વર્મા વિનોદ ખન્ના રાકેશ રોશન મહેશ ભટ્ટ રાજેશ વર્મા વિનોદ ખન્ના રાકેશ રોશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણના અનુચ્છેદ 25, 26, 27, 28 શાને લગતા છે ? ધાર્મિક સ્વતંત્રતા મિલકતનો હક સમાનતાનો હક શોષણ સામે રક્ષણ ધાર્મિક સ્વતંત્રતા મિલકતનો હક સમાનતાનો હક શોષણ સામે રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે ? 18 15 12 20 18 15 12 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP