કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા બે દેશોએ Talisman Sabre Exercise 2023નું આયોજન કર્યું હતું ? અમેરિકા અને પાકિસ્તાન પાકિસ્તાન અને ચીન ઑસ્ટ્રેલિયા અને અમેરિકા ઑસ્ટ્રેલિયા અને જાપાન ની અમેરિકા અને પાકિસ્તાન પાકિસ્તાન અને ચીન ઑસ્ટ્રેલિયા અને અમેરિકા ઑસ્ટ્રેલિયા અને જાપાન ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 7 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. આપેલ બંને એક પણ નહીં બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ હીટ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? DPIIT NITI આયોગ IMD WPO DPIIT NITI આયોગ IMD WPO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ વસતી દિવસ (World Population Day) ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 9 જુલાઈ 10 જુલાઈ 11 જુલાઈ 12 જુલાઈ 9 જુલાઈ 10 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? દેહરાદૂન શિમલા જયપુર બિકાનેર દેહરાદૂન શિમલા જયપુર બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP