કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે બલરામ ભાર્ગવ ડૉ. ગુરબચનસિંહ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે બલરામ ભાર્ગવ ડૉ. ગુરબચનસિંહ ડૉ.હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? પોરબંદર સુરત અમદાવાદ ગાંધીનગર પોરબંદર સુરત અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) જયુટ (શણ) માટે ઈમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઈઝ(ICARE) કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2013 2018 2015 2017 2013 2018 2015 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? KVIC TRIFED CAIT FICCI KVIC TRIFED CAIT FICCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? બાંગ્લાદેશ UAE સાઉદી અરેબિયા માલદીવ બાંગ્લાદેશ UAE સાઉદી અરેબિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સરસ આજીવિકા મેળા 2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગુરુગ્રામ, હરિયાણા ગુવાહાટી, આસામ ભુવનેશ્વર, ઓડિશા નોઈડા, ઉત્તર પ્રદેશ ગુરુગ્રામ, હરિયાણા ગુવાહાટી, આસામ ભુવનેશ્વર, ઓડિશા નોઈડા, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP