Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ? ન્યાયિક કાર્યવાહી અંગે ગુનાઓની સુનાવણી અંગે ભરણપોષણ અંગે લગ્ન વિધિની કાર્યવાહી અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ગુનાઓની સુનાવણી અંગે ભરણપોષણ અંગે લગ્ન વિધિની કાર્યવાહી અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ સેવા ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે ? આપેલ તમામ ઈન્ટરનેટ ન્યૂઝ ઈ-મેઈલ ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ આપેલ તમામ ઈન્ટરનેટ ન્યૂઝ ઈ-મેઈલ ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860ની કઇ કલમ અંતર્ગત બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે ? 377 375 378 376 377 375 378 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ? મહારાણા પ્રતાપ મહારાજા ગાયકવાડ મહારાજા શિવાજી વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા ગાયકવાડ મહારાજા શિવાજી વિર દુર્ગાદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો. (P) ધૂમકેતુ (Q) નવલરામ પંડ્યા (R)બાપુસાહેબ ગાયકવાડ (S) બાલાશંકર કંથારિયા (1) ગઝલ (2) મરસિયા / રાજિયા (3) પ્રથમ વિવેચક (4) ટૂંકી વાર્તા P - 2, Q - 3, R - 4, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 2, Q - 3, R - 4, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP