કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે ટેકનો-કોમર્શિયલ રેડીનેસ એન્ડ માર્કેટ મેચ્યોરિટી (TCRM) મેટ્રિક્સ લૉન્ચ કર્યું ? એક પણ નહીં DPIIT નીતિ આયોગ RBI એક પણ નહીં DPIIT નીતિ આયોગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) બેંગકોકમાં આયોજિત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો ચોથો ત્રીજો આઠમો પાંચમો ચોથો ત્રીજો આઠમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય NTPC ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય NTPC ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 17 જુલાઈ 15 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 15 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી અંત્યોદય શ્રમ સુરક્ષા એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ યોજના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે લૉન્ચ કરી ? નડિયાદ વ્યારા ભાવનગર બારડોલી નડિયાદ વ્યારા ભાવનગર બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ સંસ્થાએ 2023 એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ જારી કર્યો ? OECD IMF વર્લ્ડ બેંક UNDP OECD IMF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP