Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ the little kids play in the garden. Allow Let's Let Lets Allow Let's Let Lets ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ શ્યામાપ્રસાદ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? રાત દિવસ ઋતુઓ ધરતીકંપ રાત દિવસ ઋતુઓ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? ચાર છ એક બે ચાર છ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' હતા લોખંડી પુરુષ વલ્લભભાઈ હતા લોખંડી પુરુષ વલ્લભભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP