Talati Practice MCQ Part - 3
‘જ ત જ ગા ગા’ કયા છંદનું બંધારણ છે ?

ઉપજાતિ
ભૂજંગી
ત્રોટક
ઉપેન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
રોમન
ચાલુક્ય
ઈન્ડો-આર્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

પ્રેમાનંદ
નર્મદ
કે.ત્રિપાઠી
શામળ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP