Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The plural noun of ‘Fish’ is... Fishs Fish Fish, Fishes Fisheries Fishs Fish Fish, Fishes Fisheries ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 28.26 મી.² 15.24 મી.² 24.26 મી.² 38.26 મી.² 28.26 મી.² 15.24 મી.² 24.26 મી.² 38.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સરીતા સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સરીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1423 માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 26 22 24 23 26 22 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,203 6,193 6,491 6,378 6,203 6,193 6,491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP