Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) The service is currently imavailable unavailable inavailable non-available imavailable unavailable inavailable non-available ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ? 1500 કરોડ 2000 કરોડ 2100 કરોડ 2500 કરોડ 1500 કરોડ 2000 કરોડ 2100 કરોડ 2500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી. ડેટા મટીરીયલ ફાઈલ નોટીગ્સ સરક્યુલર લોગબુક ડેટા મટીરીયલ ફાઈલ નોટીગ્સ સરક્યુલર લોગબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) માનવ શરીરમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 23 22 44 46 23 22 44 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું ક્યાં આવેલું છે ? સુરત અલંગ વલસાડ પોરબંદર સુરત અલંગ વલસાડ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સૂર્ય શક્તિ કિસાન યોજના' નો અમલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો ? મહારાષ્ટ્ર મેઘાલય મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મેઘાલય મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP