Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
જાહેર માહિતી અધિકારી કેવી રીતે અરજીઓ મેળવી શકશે ?

આપેલ તમામ
અન્ય સાર્વજનીક અધિકારી દ્વારા સ્થાનારરિત
તે અરજદાર દ્વારા ઇ-મેઇલ દ્વારા મોકલાયેલ
હાથમાં કોઇ વિનંતી કરનાર દ્વારા રજુ કરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

ડો.બી.આર.આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
માન્વેન્દ્ર રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ?

1 લાખ
5 લાખ
2 લાખ
3 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP