Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District They drew a circle in the morning. A circle has been drawn since morning. A circle was drawn by them in the morning. In the morning a circle was being drawn. A circle was being drawn by them in the morning. A circle has been drawn since morning. A circle was drawn by them in the morning. In the morning a circle was being drawn. A circle was being drawn by them in the morning. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? ક્ષમા સ્નેહ ખ્વાબ વીરતા ક્ષમા સ્નેહ ખ્વાબ વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? તનુ + ઈ તનુ + વી ત + અન્વી તન્ + વી તનુ + ઈ તનુ + વી ત + અન્વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 5 થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા ___ છે, જેને 20, 30 અને 40 વડે ભાગતાં શેષ 5 રહે છે. 125 35 245 45 125 35 245 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ગુણવાચક સાપેક્ષ સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP