કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ?

IIT ગાંધીનગર
IIT હૈદરાબાદ
IIT મદ્રાસ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?

વર્ષ 2001
વર્ષ 2008
વર્ષ 2003
વર્ષ 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આગામી અધ્યક્ષ (ચેરમેન) તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

એલ. કે. અડવાણી
અમિત શાહ
નીતિન પટેલ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું ઉદઘાટન કર્યું ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

ઉત્તર પ્રદેશ
ગુજરાત
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP