મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં પ્રવાસન દિવસ (Tourism Day) ક્યારે મનાવવામાં આવે છે ? 21, જૂન 21, માર્ચ 25, જાન્યુઆરી 27, સપ્ટેમ્બર 21, જૂન 21, માર્ચ 25, જાન્યુઆરી 27, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ? બાબાસાહેબ આંબેડકર મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી કે કામરાજ બાબાસાહેબ આંબેડકર મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી કે કામરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ? 31 માર્ચ 1 મે 1 માર્ચ 30 જાન્યુઆરી 31 માર્ચ 1 મે 1 માર્ચ 30 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 5, સપ્ટેમ્બર 14, ડિસેમ્બર 11, નવેમ્બર 12, ઓકટોબર 5, સપ્ટેમ્બર 14, ડિસેમ્બર 11, નવેમ્બર 12, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2008 2006 2011 2007 2008 2006 2011 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતભરમાં 'પોલીસ દિન' (Police Comemoration Day) ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 21 ઓકટોબર 13 નવેમ્બર 23 માર્ચ 26 જાન્યુઆરી 21 ઓકટોબર 13 નવેમ્બર 23 માર્ચ 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP