Talati Practice MCQ Part - 6 Translate the following sentence into English. અહીં આયાતી માલ વેચાય છે. Imported goods are sold here. Imported goods is sold here. Imported goods were sold here. Imported goods sold here. Imported goods are sold here. Imported goods is sold here. Imported goods were sold here. Imported goods sold here. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ? 2 વર્ષ 10 વર્ષ રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 11 ડિસેમ્બર, 1997 2 ડિસેમ્બર, 2002 16 ફેબ્રુઆરી, 2005 11 જુલાઈ, 2003 11 ડિસેમ્બર, 1997 2 ડિસેમ્બર, 2002 16 ફેબ્રુઆરી, 2005 11 જુલાઈ, 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? અમર્ત્ય સેન ગાંધીજી પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન ગાંધીજી પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ? ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વળે વળ ઉતારવો એટલે... સામર્થ્ય હોવું બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું વધારીને વાત કરવી સામર્થ્ય હોવું બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું વધારીને વાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP