ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) TRIFED ની રચના ક્યારે થઈ હતી ? 1987 1988 1986 1985 1987 1988 1986 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ? 1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 2. મુડીઝ 3. ફીચ ગ્રુપ 4. કેર રેટિંગ 1,2 અને 3 2,3 અને 4 4,1 અને 2 4,1 અને 3 1,2 અને 3 2,3 અને 4 4,1 અને 2 4,1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. શ્રી આનંદ સીન્હા શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ ડૉ. મનમોહન સિંહ શ્રી આનંદ સીન્હા શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ ડૉ. મનમોહન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) એશિયાનું પ્રથમ શેરબજાર ____ છે. મુંબઈ શેરબજાર ટોક્યો શેરબજાર નેશનલ શેરબજાર શાંઘાઈ શેરબજાર મુંબઈ શેરબજાર ટોક્યો શેરબજાર નેશનલ શેરબજાર શાંઘાઈ શેરબજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા નીતિ આયોગ કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા નીતિ આયોગ કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ? ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ ગોરવાલા રિપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન આપેલ પૈકી એક પણ નહીં ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ ગોરવાલા રિપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP