કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? ઇંગ્લેન્ડ ચીન અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 117 88 102 76 117 88 102 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? UNCTAD WHO UNICEF UNDP UNCTAD WHO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે દેશભક્તિ બજેટ રજૂ કર્યું ? ઉત્તર પ્રદેશ દિલ્હી તેલંગાણા જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ દિલ્હી તેલંગાણા જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? જો બિડેન બોરિસ જોન્સન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુનીત જો બિડેન બોરિસ જોન્સન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુનીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP