કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? COPS PMEL DART NOAA COPS PMEL DART NOAA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? પોલીસ ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ આરોગ્ય ખાતુ પોલીસ ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ આરોગ્ય ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું ? જામનગર ધ્રાંગધ્રા મોરબી રાજકોટ જામનગર ધ્રાંગધ્રા મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAFને બોલાવવામાં આવે છે તેનું આખું નામ શું છે ? Rajya Armed Force Ready Armed Force Rapid Action Force Rapid Armed Front Rajya Armed Force Ready Armed Force Rapid Action Force Rapid Armed Front ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય ? સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP