Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. Twenty five years ___ a long time. none is am are none is am are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રૂ।.25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ? 10091.78 9539.10 10123.00 9877.33 10091.78 9539.10 10123.00 9877.33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કુશીનગર અને લુમ્બિનિ સ્થળ કોની સાથે સંબંધિત છે ? રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ મહાવીર ગૌતમ બુધ્ધ રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ મહાવીર ગૌતમ બુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોષી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP