યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો. ઉડ દેશ કા નાગરિક ઉડે દેશ કા ગરીબ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડે દેશ કા આમ નાગરિક ઉડ દેશ કા નાગરિક ઉડે દેશ કા ગરીબ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડે દેશ કા આમ નાગરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ? હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ? ખેડૂતો માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે શિક્ષિત યુવાનો ખેડૂતો માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે શિક્ષિત યુવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ ___ છે. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ આપેલ તમામ 9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ આપેલ તમામ 9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP