કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 21 મું 43 મું 71 મું 54 મું 21 મું 43 મું 71 મું 54 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. રેઝરપે પેટીએમ SBI પેમેન્ટ્સ પે યુ મની રેઝરપે પેટીએમ SBI પેમેન્ટ્સ પે યુ મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 17મા ભારત આંતરરાષ્ટ્રીય મેગા વેપાર મેળાની મેજબાની કોણે કરી હતી ? મિઝોરમ પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક મિઝોરમ પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં છ વાઘ ગુમ થયા હોવાના કારણે ચર્ચામાં રહેલું રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યા આવેલું છે ? કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? ચીન - જાપાન ચીન - ફ્રાંસ ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ચીન - ફ્રાંસ ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ? કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP