કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
UNEP 2020 યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડમાં નામાંકિત થનાર ભારતીયનું નામ જણાવો ?

ગુરમિત સિંહ
વિદ્યુત જામવાન
વિદ્યુત શેઠ
વિદ્યુત મોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ?

ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે.
ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે.
તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ?

જશવંતસિંહ
બીના અગ્રવાલ
સૈયદ અહમદ
બાલાસાહેબ વિખે પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

ફક્ત 1
1,2
1,2,3
1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP