કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ? 18 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2022માં મેક ઈન ઈન્ડિયા મિશનના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે ? હજિરા માંડવી ભાવનગર દહેજ હજિરા માંડવી ભાવનગર દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતો ગુજરાતના ક્યા શહેરોમાં રમાશે ?1. ગાંધીનગર 2. સુરત 3. અમદાવાદ 4. રાજકોટ 5. વડોદરા 6. ભાવનગર માત્ર 2,3,5 માત્ર 1,2,3,4,5 1,2,3,4,5,6 માત્ર 2,3,4,5,6 માત્ર 2,3,5 માત્ર 1,2,3,4,5 1,2,3,4,5,6 માત્ર 2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP