કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) UNFCCCની 27મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP27)ની મેજબાની ક્યો દેશ કરશે ? સાઉદી અરબ ઈજિપ્ત કતાર UAE સાઉદી અરબ ઈજિપ્ત કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ શું છે ? ધવન-S વિક્રમ-S કલામ-S પ્રારંભ-S ધવન-S વિક્રમ-S કલામ-S પ્રારંભ-S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ બિહાર પ.બંગાળ દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર પ.બંગાળ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં લાઈફટાઈમ કેટેગરી અંતર્ગતનો વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર ક્યા કોચને એનાયત કરાયો ? દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) આપેલ તમામ રાજસિંહ (રેસલિંગ) દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) આપેલ તમામ રાજસિંહ (રેસલિંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રથમ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર (હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર) કોને એનાયત કરાયો હતો ? વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર કર્નમ મલ્લેશ્વરી ગીત સેઠી વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર કર્નમ મલ્લેશ્વરી ગીત સેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કયા રાજ્યમાં વાંગલા મહોત્સવ મનાવવામાં આવ્યો ? મિઝોરમ ત્રિપુરા આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરા આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP